મહિન્દ્રા ફાઇનાન્સ સીએસઆર

મહિન્દ્રા ફાઇનાન્સે 1991 માં ગ્રામીણ જીવનમાં પરિવર્તન લાવવા અને આપણી આસપાસના સમુદાયોમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ધ્યેય સાથે તેની યાત્રા શરૂ કરી હતી. તેનો પ્રયાસ ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવાનો અને તેમની ક્ષમતાને મુક્ત કરવામાં મદદ કરવા માટેનો છે. મહિન્દ્રા ફાઇનાન્સે તેના સીએસઆર મિશન તરીકે સકારાત્મક પરિવર્તન લાવીને ત્રીજા ઉદય સ્તંભને અપનાવ્યો છે. મહિન્દ્રા ફાઇનાન્સ દ્વારા લેવાયેલી દરેક પહેલ, કોઈ મર્યાદા ન સ્વીકારવી, વૈકલ્પિક વિચારસરણી અપનાવવી અને સકારાત્મક પરિવર્તન લાવવું આ ત્રણ આધારસ્તંભની પાછળની વિચાર પ્રક્રિયાને મૂર્ત કરે છે.

csr-policy-div

સીએસઆર પોલિસી

અમારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી (સીએસઆર) તરીકે, અમે સમાજ, સમુદાયો અને પર્યાવરણની સુધારણા માટે પ્રોજેક્ટ અને પહેલને સક્રિયપણે લાગુ કરીએ છીએ.

એસઆર વિડિઓ

csr-policy-div

સીએસઆર રિપોર્ટ્સ

CSR Report FY 2015-16

CSR Report FY 2014-15

વધુ જાણો

ધ્યાન કેન્દ્રીત કરવાના મહત્ત્વના વિસ્તારો

એવોર્ડ અને માન્યતા

સંપર્કમાં રહો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ
4થો માળ, મહિન્દ્રા ટાવર્સ,,
ડો.જી.એમ. ભોસલે માર્ગ ,,
પી.કે. કુર્ણે ચોક, વરલી,,
મુંબઇ 400 018.

અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ

Calculate Your EMI

  • Diverse loan offerings
  • Less documenation
  • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000