સુવિધાઓ અને લાભો

પાત્રતા

બધા ગ્રાહકોની વય 21 થી 58 વર્ષની વચ્ચે.

જરૂરી દસ્તાવેજો

Disclaimer: MMFSL reserves the right to approve/disapprove the loan after the submission of documents.

પ્રશ્નોત્તરી

ધિરાણની રકમ પ્રોફાઇલ મુજબ વાહનના ભાવ અને લોનની પાત્રતા પર આધારિત છે.
અમે ઓઈએમ દ્વારા પ્રમાણિત ફીટિંગ હોય તે સિવાય કોઈપણ એક્સેસરીઝ માટે ભંડોળ પૂરું પાડતા નથી.
ઓફર કરેલા વ્યાજ દર વાજબી છે અને ગ્રાહકના સ્થાન, લોનની મુદત અને ગ્રાહક પ્રોફાઇલ દ્વારા નક્કી કરવામાં આવે છે.
લોન મહત્તમ 5 વર્ષ ના સમયગાળા માટે ઉપલબ્ધ છે.
સામાન્ય રીતે, જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવતાં એક કામકાજના દિવસમાં મંજૂરી આપવામાં આવે છે. જરૂરી દસ્તાવેજો તપાસવા અહીં ક્લિક કરો.
હા, કરારની એક નકલ અરજદારને લોન વિતરણ પછી પૂરી પાડવામાં આવશે.
આમ કરવા માટે, તમે તમારી વિનંતી નજીકની મહિન્દ્રા ફાઇનાન્સ શાખાને મોકલી શકો છો. અહીં ક્લિક કરો. અમારી શાખાઓની સૂચિ જોવા માટે
હા. તમે અમારી શાખાઓમાં તમારા હપ્તા મોકલી શકો છોઅહીં ક્લિક કરો. અમારી શાખાઓની સૂચિ જોવા માટે
ધિરાણ કરાર હેઠળ, સમાપ્તિ ધ્યાનમાં લેવામાં આવતી નથી. જો કે, તમારી વિનંતી પર, અમે તમને પતાવટની રકમની સલાહ આપી શકીએ છીએ અને તેના ભરણાં પર, જરૂરી સમાપ્તિના કાગળો લોન બંધ થયા પછી જારી કરવામાં આવશે.
કરાર મુજબ છેલ્લા હપ્તાની ચુકવણી અને અન્ય બાકી દેવાંની ચૂકવણી થવા પર, આરટીઓ સંબંધિત કાગળો સહિતના સમાપ્તિના કાગળો જારી કરવામાં આવશે.

સમાપ્તિ પત્ર

આરટીઓને સંબોધિત ના-વાંધા પત્ર

વીમા સમર્થન રદ કરવાનો પત્ર

તમે જે શાખા સામાન્ય રીતે વ્યવહાર કરતા હોય તે સંબંધિત શાખાને તમે જાણ કરી શકો છો. નહિંતર,અમને ઈમેઇલ કરી શકો છોતમે અહીં ક્લિક કરીને.
કૉમ્પ્રિહેન્સિવવીમા કવરેજ ફરજિયાત છે.
અમે તેનો આગ્રહ રાખતા નથી, પરંતુ કૃપા કરીને સમયસર અમારા સમર્થન સાથે કૉમ્પ્રિહેન્સિવવીમા માટેની વ્યવસ્થા કરવા અને પોલીસીની નકલ બનાવવા માટે નિ:સંકોચ સંપર્ક કરો. અમે હંમેશા અમારા લોન અને વીમા આવશ્યકતાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવા માટે અમારા ગ્રાહકો માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારી પેટાકંપની મહિન્દ્રા ઇન્સ્યુરન્સ બ્રોકર્સ લિમિટેડ દ્વારા શ્રેષ્ઠ વીમા સોલ્યુશન્સ પૈકીના એકની ઓફર કરીએ છીએ. જો કે, જો તમે માસિક હપ્તાઓ સાથે પ્રીમિયમ ચૂકવતા હોય, તો અમે તમારી વીમા જરૂરિયાતોનું ધ્યાન રાખી શકીએ છીએ.
અમારા નવીન અને ફેરફારક્ષમ ચુકવણીની મુદતો, અનુકૂળ અને આરામદાયક સમયસૂચિ સાથે દરેક ઋણ લેનારાની જરૂરિયાત સાથે મેળ થાય તે રીતે રચાયેલ છે. અમે ઉત્પાદનના પ્રકારને આધારે માસિક, ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક ચુકવણીની સમયસૂચિ ઓફર કરીએ છીએ.
loan process
1
અરજી કરો

અરજી કરો

2
તમારા ઉત્પાદન
પસંદ કરો

તમારા ઉત્પાદન
પસંદ કરો

3
મંજૂરી
મેળવો

મંજૂરી
મેળવો

4
તમારી લોન
મંજૂર અને
વિતરિત કરાવો

તમારી લોન
મંજૂર અને
વિતરિત કરાવો

સરળ લોન

અરજી

પ્રક્રિયા

અરજી કરો

mblog

કસ્ટમર સ્પીક શોધો

સંપર્કમાં રહો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ
4થો માળ, મહિન્દ્રા ટાવર્સ,,
ડો.જી.એમ. ભોસલે માર્ગ ,,
પી.કે. કુર્ણે ચોક, વરલી,,
મુંબઇ 400 018.

અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ

Calculate Your EMI

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

Fraud AdvisoryContact ServiceWhatsApp