Loader -  Apply now for loan

ગ્રાહક સેવા

અમને લખો
Customer service

ન્યૂનતમ 5 મહત્તમ 1000 અક્ષરો

વ્યક્તિગત વિગતો

*
*
*
  • *
  • *
*

કેપ્ચા

Choose Category
  • customer service image ટ્રેક્ટર લોન
  • customer service image યુટિલિટિવ્હિકલ લોન
  • customer service image કાર લોન્સ
  • customer service image કોમર્શિઅલ વ્હિકલ લોન
  • customer service image પૂર્વ માલિકીની કાર લોન્સ
  • customer service image થ્રી-વ્હીલર લોન
  • customer service image ટૂ-વ્હીલર લોન
  • customer service image હોમ લોન્સ
  • customer service image પર્સનલ લોન
  • customer service image ક્રેડિટ અને લોન સોલ્યુશન્સ
  • customer service image લિક્વિડિટિસોલ્યુશન
  • customer service image ફિક્સ્ડ ડિપોઝિટ્સ
  • customer service image મ્યુચ્યુઅલ ફંડ
  • customer service image રોકાણકાર ઝોન
-ટ્રેક્ટર લોન

પ્ર1 શું મારે ટ્રેક્ટર લોન લેવા માટે જમીન ગીરો રાખવી પડશે?

ના, જમીન ગીરો મૂક્યા વિના ટ્રેક્ટરની લોન મળશે.

પ્ર2 ટ્રેક્ટર ફાઇનાન્સ માટે મહિન્દ્રા ફાઇનાન્સ પસંદ કરવાના કયા ફાયદા છે?

સગવડતા: ન્યૂનતમ દસ્તાવેજીકરણ

પહોંચ: ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં શાખાઓનું મજબૂત નેટવર્ક

ગતિ: 2 કામકાજના દિવસની અંદર લોનની મંજૂરી.

પ્ર3 હું ટ્રેક્ટર લોન માટે મહિન્દ્રા ફાઇનાન્સનો કેવી રીતે સંપર્ક કરી શકું?

તમે કોઈપણ મહિન્દ્રા ફાઇનાન્સ શાખા દ્વારા તમારી લોન મેળવી શકો છો તમે ઓનલાઇન અરજી પણ કરી શકો છો, અને તમારા શહેર અથવા, શહેરમાં મહિન્દ્રા ફાઇનાન્સ એક્ઝિક્યુટિવનો કોલ બેક મેળવી શકો છો

પ્ર4 ઓફર કરવામાં આવતી લઘુતમ અને મહત્તમ ટ્રેક્ટર લોનની રકમ કેટલી છે?

ત્યાં કોઈ નિશ્ચિત ન્યૂનતમ-મહત્તમ રકમ નથી. ટ્રેક્ટર લોનની રકમ તમારી વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે કસ્ટમાઇઝ કરી શકાય છે.

પ્ર5 ટ્રેક્ટર લોનની મુદતનાં વિકલ્પો કયા છે?

લઘુતમ સમયગાળો 3 મહિના છે અને મહત્તમ સમયગાળો 5 વર્ષ છે.

પ્ર6ડાઉન પેમેન્ટ શું છે?

ડાઉન પેમેન્ટ એ વાહનના ભાવ અને ટ્રેક્ટર લોનની રકમ વચ્ચેનું એક બેલેન્સ છે. જો કે, તમે ફાઇનાન્સ વિકલ્પ અને તમારી વ્યક્તિગત જરૂરિયાતોને આધારે ઊંચું ડાઉન પેમેન્ટ રાખવાનું પસંદ કરી શકો છો.

+ યુટિલિટિવ્હિકલ લોન
+કાર લોન્સ
+કોમર્શિઅલ વ્હિકલ લોન
+પૂર્વ માલિકીની કાર લોન્સ
+થ્રી-વ્હીલર લોન
+ટૂ-વ્હીલર લોન
+હોમ લોન્સ
+પર્સનલ લોન
+ઔદ્યોગિક પ્રોજેક્ટ ધિરાણ
+સાધન ધિરાણ
+ કોર્પોરેટ ધિરાણ
+સુરક્ષિત બિઝનેસ લોન
+લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટીંગ
+લિક્વિડિટિસોલ્યુશન
+ફિક્સ્ડ ડિપોઝિટ્સ
+મ્યુચ્યુઅલ ફંડ
+કંપનીની માહિતી
+ઇક્વિટી શેરની માહિતી
+રોકાણકારો માટે મહત્ત્વપૂર્ણ માહિતી
+શેરોની ફેરબદલી
+શેર્સનું ટ્રાન્સમિશન
+શેરોનું ડિમેટીરિયલાઈઝેશન
+શેરહોલ્ડિંગના સંજોગોમાં નોમિનેશન
+શેર પ્રમાણપત્રો ખોવાઈ જવા
+સરનામું બદલવું
+ડિવિડન્ડની ચુકવણી
+ગ્રિન ઇનિશીએટીવ
+પરચુરણ

Toll free:

1800 233 1234 (Mon–Sat, 8am to 8pm)

સંપર્કમાં રહો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ
4થો માળ, મહિન્દ્રા ટાવર્સ,,
ડો.જી.એમ. ભોસલે માર્ગ ,,
પી.કે. કુર્ણે ચોક, વરલી,,
મુંબઇ 400 018.

અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ

Calculate Your EMI

  • Diverse loan offerings
  • Less documenation
  • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000