ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાંકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે, આજે 31 માર્ચ, 2021 ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક અને નાણાંકીય વર્ષના ઑડિટ થયેલા નાણાંકીય પરિણામોની જાહેરાત કરી.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાંકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે, આજે 31 ડિસેમ્બર, 2020 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને નવ મહિનાના ગાળાના ઑડિટ ન થયેલા નાણાંકીય પરિણામોની જાહેરાત કરી.
નાણાંકીય વર્ષ FY21 Q2 અને H1, સ્ટેન્ડઅલોન અને સંયુક્ત પરિણામો સ્ટેન્ડઅલોન: મહિન્દ્રા ફાઇનાન્સ FY21 H1 PAT 43% વધીને રૂ. 459 કરોડની થઈ, F21-H1 આવક રૂ. 5,304 કરોડની થઈ, 7% F21-H1 PBT 10% વધીને રૂ. 620 કરોડ AUM રૂ. 81,500 કરોડ, 12% વધી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (“મહિન્દ્રા ફાઇનાન્સ” અથવા “કંપની”), ભારતમાં અગ્રણી ડિપૉઝિટ લેનાર નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક, તેણે રૂ. 3088.82 કરોડ ("રાઇટ્સ ઇશ્યૂ") ઊભા કરવા માટે તેના ફાસ્ટ ટ્રેક રાઇટ્સ ઇશ્યૂના સફળ ક્લોઝરની જાહેરાત કરી. રાઇટ્સ ઇશ્યૂ લગભગ 1.3 ગણા સબ્સ્ક્રાઇબ થયા હતા, જેના પરિણામે રૂ. 4000 કરોડ ઉપરાંતની માંગ વધી હતી*
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (“મહિન્દ્રા ફાઇનાન્સ” અથવા “કંપની”), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડની પેટાકંપની અને ભારતની અગ્રણી ડિપોઝિટ લેતી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક, જુલાઈ 28 , 2020 ના રોજ તેના રાઇટ ઇશ્યૂ ખોલવાના છે.
મહિન્દ્રા ફાઇનાન્સના કસ્ટમર બેઝે ની સંખ્યા 6.9 મિલિયન પાર, AUM14% થી વધીને, રૂ. 81,000 કરોડ પાર કરી, F 21-Q 1 ની એકલ આવક, 10% થી વધીને, રૂ. 2,655 કરોડ થઈ, PBT 98% થી વધીને રૂ. 208 કરોડ થઈ અને PAT 129% થી વધીને રૂ. 156 કરોડ થઈ.
ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં વૈવિધ્યસભર નાણાકીય ઉકેલો પ્રદાન કરનાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રની ત્રણ કંપનીઓને ગ્રેટ પ્લેસ ટુ વર્ક-®️ ઇન્સ્ટિટ્યુટ (જીપીટીડબ્લ્યુ) દ્વારા 2020 માં કામ કરવા માટેની ભારતની શ્રેષ્ઠ કંપનીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.
2020: ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં અગ્રણી નાણાકીય સેવાઓ પ્રદાન કરતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 31 માર્ચ, 2020 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળાના અને નાણાકીય વર્ષના ઑડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના ડિરેક્ટર બોર્ડ ઓફ ડીરેક્ટરે આજે જાહેર કર્યું કે ત્રિમાસિક ગાળા માટે ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામો અને નવ મહિનાનો સમયગાળો 31 ડિસેમ્બર, 2019 ના રોજ સમાપ્ત થયો.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારો પર કેન્દ્રિત અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ (મહિન્દ્રા ફાઇનાન્સ), નાસિકમાં 2-વ્હીલરથી 20-વ્હીલર મહા લોન મેળાનું આયોજન કરી રહી છે. બે દિવસીય કાર્યક્રમ 19 અને 20 ડિસેમ્બર, 2019 ના રોજ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ, શરદચંદ્ર પવાર મુખ્ય બજાર અવર, જોપુલ રોડ, પિંપલગાંવ બસવંત, તાલુકો નિફડ, નાસિક - 422209 ને સવારે 9:00 થી રાત્રે 9:00 વાગ્યા દરમિયાન યોજાશે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારો પર કેન્દ્રિત ભારતની અગ્રણી એનબીએફસી (નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) એ આઇડિયલ ફાઇનાન્સ લિમિટેડ, શ્રીલંકાના અગ્રણી સમૂહ, આઇડિયલ ગ્રુપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સાથે સંયુક્ત સાહસમાં દાખલ થઈ છે. આઇડિયલ ફાઇનાન્સમાં 58.2% સુધી હિસ્સા માટે મહિન્દ્રા ફાઇનાન્સ માર્ચ 2021 સુધી એલકેઆર 2 બિલિયનનું રોકાણ કરશે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર, આજે 30 જૂન, 2019 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ તેની પેટાકંપની દ્વારા મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડ, અગ્રણી વૈશ્વિક નાણાકીય સેવાઓ જૂથ, મેન્યુલાઈફ* સાથે સંયુક્ત સાહસમાં દાખલ થઈ છે. 51:49 સંયુક્ત સાહસનું લક્ષ્ય ભારતમાં ભંડોળ ઓફરની ઊંડાઈ અને પહોળાઈ તેમજ છૂટક ભંડોળના પ્રવેશને વધારવાનું છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર, આજે 31 માર્ચ, 2019 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને વર્ષના ઓડીટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ ("કંપની" અથવા "મહિન્દ્રા ફાઇનાન્સ"), મુખ્યત્વે ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં ગ્રાહકો સાથેની એક અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની, જાન્યુઆરી 04, 2019 રોજ એનસીડી ઓપનીંગના પબ્લીક ઇસ્યૂ હાથ ધરવાની યોજના ધરાવે છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર, આજે 30 સપ્ટેમ્બર, 2018 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને છમાસિક ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે
મહિન્દ્રા ફાઇનાન્સ, ભારતની અગ્રણી ગ્રામીણ ફાઇનાન્સ કંપનીએ 23 મી ઓગસ્ટ, 2018 થી તેની મુદતની થાપણો પર વ્યાજ દરમાં ઉપરના સુધારાની જાહેરાત કરી છે. 12 મહિના સુધીની થાપણો માટેના વ્યાજ દરમાં 30 બેસિસ પોઇન્ટ થી 8.00 ટકા નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 18-મહિનામાં 35 બેસિસ પોઇન્ટનો વધારો કરી 8.10 ટકા કરવામાં આવ્યો છે, અને થાપણો માટે 24-મહિના સુધીના દરરો 10 બેઝિસ પોઇન્ટ વધારીને 8.35 ટકા કરાયો છે. જો રોકાણકારો વિવિધ મુદત (નીચે આપેલા ચાર્ટનો સંદર્ભ લો)ધરાવતા ઓનલાઇન રોકાણની રીત પસંદ કરે તો, 0.25% ઊંચા દર માટે પાત્ર બને છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર, આજે 30 જૂન, 2018 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે
આઈએફસીએ વર્લ્ડ બેંક ગ્રુપના સભ્ય, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) માં 6.4 બિલિયન($100 મિલિયન) નું રોકાણ કર્યું છે. આ રોકાણોથી મહિન્દ્રા ફાઇનાન્સ નાના અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ આપવાની સાથે, ટ્રેક્ટર, વાહનો અને અન્ય સાધનો ખરીદવા માટે, ખેડુતો સહિતના વ્યક્તિઓને લોન આપીને, તેના વિકાસમાં વધારો કરશે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર, આજે 31 માર્ચ, 2018 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને બાર મહિના/ નાણાંકીય વર્ષના ઓડીટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર મંડળે આજે 31 ડિસેમ્બર, 2017 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ મહિનાના ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસિસ (મહિન્દ્રા ફાઇનાન્સ) પશ્ચિમ બંગાળના ખડગપુર ખાતે 2-વ્હીલરથી 20-વ્હીલર મહા લોન મેળો યોજશે.
મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારત, એસએમઈ અને કોર્પોરેટ્સની સેવા આપતી અગ્રણી વીમા બ્રોકિંગ કંપની મહિન્દ્રા ઇન્સ્યુરન્સ બ્રોકર્સ લિમિટેડ (એમઆઈબીએલ) એ નાગપુર નાગરિક સહકારી બેંક (એનએનએસબી) સાથે ભાગીદારી કરી છે.
મુંબઈ, 1 નવેમ્બર, 2017: ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનારી અગ્રણી પ્રદાતા મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ ('મહિન્દ્રા ફાઇનાન્સ') ના બોર્ડ ઓફ ડિરેક્ટર, શેરધારકોની મંજૂરીને આધિન, ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવા માટે 2.4 કરોડ સુધી ઇક્વિટી શેર / સિક્યોરિટીઝ માટે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (‘એમ એન્ડ એમ’) ને 2.5 કરોડ ઇક્વિટી શેર માટે પ્રેફરન્શીઅલ ઇસ્યૂમાટે ક્વોલિફાઇડ સંસ્થાઓ પ્લેસમેન્ટ (‘ક્યૂઆઈપી’) દ્વારા ઇક્વિટી શેરના ઇસ્યૂને મંજૂરી આપી.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 30 સપ્ટેમ્બર, 2017 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને છ માસિક ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતની સેવા આપતા અગ્રણી ઇન્શુઅરન્સ બ્રોકર મહિન્દ્રા ઇન્શુઅરન્સ બ્રોકર્સ લિમિટેડ (એમઆઈબીએલ) એ આજે જાહેરાત કરી કે એક્સએલ ગ્રૂપ - તેની પેટાકંપનીઓ દ્વારા, બધા હિસ્સેદારો દ્વારા બંધ થવાની ઋઢિગત શરતોના સંતોષને આધિન, એક્સએલ કેટલિન બ્રાન્ડ હેઠળ કાર્યરત અગ્રણી વૈશ્વિક વીમાદાતા અને રીઈન્શ્યોરર કંપનીમાં 20% લઘુમતી હિસ્સો હસ્તગત કરશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ની પેટાકંપની અને લાઇસન્સ પ્રાપ્ત કમ્પોઝિટ બ્રોકર એમઆઈબીએલે પાછલા 13 વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને નફાકારકતા દર્શાવી છે. એમઆઈબીએલનું હાલનું મૂલ્ય રૂ .1,300 કરોડ (આશરે યુએસ $ 200 મિલિયન) છે.
વૈવિધ્યસભર 19 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રુપના ભાગ રૂપે મહિન્દ્રા ઇલેક્ટ્રિક અને મહિન્દ્રા ફાઇનાન્સે આજે સ્માર્ટલિઝની રજૂઆત કરવાની જાહેરાત કરી છે, જે તમામ પ્રકારની ઇલેક્ટ્રિક સિટીસ્માર્ટ કાર મહિન્દ્રા e2oPlus ના વ્યક્તિગત ગ્રાહકો માટે એક અદ્વિતીય લીઝ સ્કીમ છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ ("કંપની" અથવા "મહિન્દ્રા ફાઇનાન્સ"), મુખ્યત્વે ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં ગ્રાહકો સાથેની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક, પબ્લિક ઇશ્યૂ દ્વારા NCD(એનસીડી) ઉભી કરવાની યોજના ધરાવે છે જે 10 જુલાઈ, 2017 ના રોજ ખૂલી રહ્યા છે.
મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રે (મહિન્દ્રા એફએસએસ) ગ્રામીણ ભારતભરમાં ડિજિટલ નાણાકીય સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર મંડળે આજે 31 ડિસેમ્બર, 2016 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ મહિનાના ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 30 સપ્ટેમ્બર, 2016 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને છ માસિક ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના ડિરેક્ટર બોર્ડ ઓફ ડીરેક્ટરે આજે 30 મી જુન, 2016 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળા માટે ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (“કંપની”), મુખ્યત્વે ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં ગ્રાહકો સાથેની એક અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીમાંની એક છે, જે 25 મે, 2016 ના રોજ NCD(એનસીડી) ના પબ્લિક ઇશ્યૂ સાથે ડેટ કેપિટલ વધારવાની યોજના ધરાવે છે
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 31 માર્ચ, 2016 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
ભારતની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) એ આજે તાત્કાલિક અસરથી, શ્રી ધનંજય મુંગલે સ્વતંત્ર ડિરેક્ટરની, ચેરમેન તરીકે અને શ્રી રમેશ ઐયર, મેનેજિંગ ડિરેક્ટરની, વાઈસ-ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે, કંપનીના નિયામક મંડળના વાઇસ ચેરમેન તરીકે નિમણૂકની જાહેરાત કરી.
ભારતની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) એ આજે જાહેરાત કરી કે શ્રી ભરત દોશીએ તાત્કાલિક અસરથી બોર્ડના સભ્ય તરીકે અને અધ્યક્ષ પદેથી પદ છોડ્યું છે. આ પગલું આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકેના તાજેતરના નામાંકનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેથી કોઈ પણ હિતોના વિરોધાભાસને ન થાય અને સુશાસનના સિદ્ધાંતો સાથે સુસંગત રહે.
મહિન્દ્રા ફાઇનાન્સે આજે જાહેરાત કરી કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડને મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ્સનું સંચાલન કરવા માટેનું લાઇસન્સ પ્રાપ્ત થયું છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં અગ્રણી નાણાકીય સેવાઓ પ્રદાન કરતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે 31 ડિસેમ્બર, 2015 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના સમયગાળા માટેના ઓડિટ કર્યા વિનાના નાણાકીય પરિણામની જાહેરાત કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 30 સપ્ટેમ્બર, 2015 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને છ માસિક ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં અગ્રણી નાણાકીય સેવાઓ પ્રદાન કરનારી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 મી જૂન, 2015 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 31 માર્ચ, 2015 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં અગ્રણી નાણાકીય સેવાઓ પ્રદાન કરનારી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે, આજે, 31 ડિસેમ્બર, 2014 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળાઅને નવ મહિનાના સમયગાળા માટેના ઓડિટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 30 સપ્ટેમ્બર, 2014 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને છ માસિક ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના ડિરેક્ટર બોર્ડ ઓફ ડીરેક્ટરે આજે 30 મી જુન, 2014 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળા માટે ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 31 માર્ચ, 2014 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં અગ્રણી નાણાકીય સેવાઓ પ્રદાન કરનારી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે, 31 ડિસેમ્બર, 2013 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના સમયગાળા માટેના ઓડિટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં અગ્રણી નાણાકીય સેવાઓ પ્રદાન કરનારી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 ડિસેમ્બર, 2018 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના સમયગાળા માટે સ્ટેન્ડલોન ઓડિટ થયા વિનાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ (મહિન્દ્રા ફાઇનાન્સ) દ્વારા મહારાષ્ટ્રના નાગપુર ખાતે ટૂ-વ્હીલરથી 20-વ્હીલર મહા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ ("કંપની" અથવા "મહિન્દ્રા ફાઇનાન્સ"), 04 જાન્યુઆરી, 2019 ના રોજ NCD(એનસીડી)નો પબ્લિક ઇશ્યૂ ખોલવાની યોજના ધરાવે છે.
30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળા અને અર્ધવાર્ષિક સમયગાળા માટે ઓડિટ થયા વિનાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી,
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (એમએમએફએસએલ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડએ નવી ઓપન એન્ડેડ ઇક્વિટી યોજના મહિન્દ્રા રુરલ ભારત એન્ડ કન્સમ્પ્શન યોજના શરૂ કરી.
આઈએફસી, વર્લ્ડ બેંક ગ્રૂપના સભ્ય, ગ્રામીણ આવાસો પર ધ્યાન કેન્દ્રિત કરતી એક મોટી ફાઇનાન્સ કંપની, મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (એમઆરએચએફએલ) માં 1.6 બિલિયન (25 મિલિયન ડોલર) નું રોકાણ કરે છે. એમઆરએચએફએલ આ રકમનો ઉપયોગ ગામડાઓમાં ઓછી આવકના ઋણ લેનારાઓને લોન આપવા માટે કરશે
મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મધ્યમથી લાંબા ગાળા સુધી વાજબી આવક અને મૂડી મૂલ્ય વૃદ્ધિ મેળવવા માંગતા રોકાણકારો માટે નવી ઓપન એન્ડેડ ડેટ સ્કીમ ‘મહિન્દ્રા ક્રેડિટ રિસ્ક યોજના’ શરૂ કરવામાં આવી છે.
મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (એમએમએફએસએલ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડએ પોર્ટફોલિયો મેનેજમેન્ટને મજબૂત બનાવવા માટે મહત્વના ફંડ મેનેજરોની નિમણૂકની ઘોષણા કરી હતી.
વર્લ્ડ બેંક ગ્રુપના સભ્ય આઈએફસી એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) માં .6..4 બિલિયન ($100 મિલિયન) નું રોકાણ કર્યું છે.
નિયામક મંડળની આજે મળેલી મીટીંગમાં એટલે કે 24 મી જાન્યુઆરી, 2018 ના રોજ, અન્ય મુદ્દા સાથે, 31 ડિસેમ્બર, 2017 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના સમયગાળાના કંપનીના ઓડીટ થયા વિનાના નાણાકીય પરિણામોને મંજૂરી આપવામાં આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટીંગ બપોરે 12.15 વાગ્યે શરૂ થઈ અને બપોરે 2.30 વાગ્યે પૂરી થઈ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસિસ (મહિન્દ્રા ફાઇનાન્સ) દ્વારા પશ્ચિમ બંગાળના ખડગપુર ખાતે 2-વ્હીલરથી 20-વ્હીલર મહા લોન મેળાનું આયોજન કરાયું હતું
મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારત, SME(એસએમઇ) અને કોર્પોરેટ્સની સેવા આપતી અગ્રણી વીમા બ્રોકિંગ કંપની મહિન્દ્રા ઇન્સ્યુરન્સ બ્રોકર્સ લિમિટેડ (એમઆઈબીએલ) એ નાગપુર નાગરિક સહકારી બેંક (એનએનએસબી) સાથે ભાગીદારી કરી છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર, આજે 30 જૂન, 2018 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
એફ -2017 ક્યૂ 3 કન્સોલીડેટેડ પરિણામો; એયુએમ 13% વધીને રૂ .51782 કરોડ; આવક 26% વધીને રૂ. 2195 કરોડ; એફ 18 ક્યુ 3 માં પીએટી એફ 17 ક્યુ 3 માં રૂ. 12 કરોડની સામે રૂ. 365 કરોડ હતી - 24 મી જાન્યુઆરી 2018
વૈવિધ્યસભર 19 બિલિયન ડોલરના મહિન્દ્રા ગ્રુપના ભાગ રૂપે મહિન્દ્રા ઇલેક્ટ્રિક અને મહિન્દ્રા ફાઇનાન્સે આજે સ્માર્ટલિઝની રજૂઆત કરવાની જાહેરાત કરી છે, જે તમામ પ્રકારની ઇલેક્ટ્રિક સિટીસ્માર્ટ કાર મહિન્દ્રા e2oPlus ના વ્યક્તિગત ગ્રાહકો માટે પહેલી આ પ્રકારની લીઝિંગ યોજના છે.
મહિન્દ્રા ફાઇનાન્સે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
મુંબઈ, 18 જૂન, 2018: ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારો પર ધ્યાન કેન્દ્રિત કરતી અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) મહિન્દ્રા ફાઇનાન્સે તેની ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ઉપરના સુધારણાની જાહેરાત કરી છે. પેપરલેસ અને ડીપોઝીટર ફ્રેંડલી વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ ઓનલાઇન ડીપોઝિટ્સ પર વધારાના 25 બેસિસ પોઇન્ટ (બીપીએસ) અથવા 0.25 ટકા વ્યાજ આપી રહી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસિસ (મહિન્દ્રા ફાઇનાન્સ) જમ્મુમાં ઉધમપુર ખાતે 2-વ્હીલરથી 20-વ્હીલર મહા લોન મેળો યોજશે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના ડિરેક્ટર બોર્ડ ઓફ ડીરેક્ટરે આજે જાહેર કર્યું કે ત્રિમાસિક ગાળા અને બાર મહિના/ નાણાંકીય વર્ષ માટે ઓડીટ કરેલા નાણાકીય પરિણામો 31 માર્ચ, 2018 ના રોજ સમાપ્ત થયા.
આજે 31 માર્ચ, 2018 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને બાર મહિના / નાણાકીય વર્ષના ઓડિટ થયેલ નાણાકીય પરિણામોની જાહેરાત કરવામાં આવી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિ. (એમએમએફએસએલ) નું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેને સીએમએમઆઈ ઇન્સ્ટિટ્યૂટના પીપલ-કેપેબીલીટી મેચ્યોરિટી મોડેલ (પી-સીએમએમ) ના મેચ્યોરિટી લેવલ 5 પર રેટ કરવામાં આવ્યું છે.
મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રે (મહિન્દ્રા એફએસએસ) ગ્રામીણ ભારતભરમાં ડિજિટલ નાણાકીય સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે.
આજે જાહેરાત કરી કે તેનું સીએમએમઆઈ ઇન્સ્ટિટ્યૂટ્સ પીપલ-કેપેબિલીટી મેચ્યોરિટી મોડેલ (પી-સીએમએમ®) ના મેચ્યોરિટી લેવલ 5 પર મૂલ્યાંકન અને રેટ કરવામાં આવ્યું છે, આમ પ્રથમ ઇન્સ્યુરન્સ બ્રોકિંગ કંપની બની છે
31 ડિસેમ્બર, 2017 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને નવ મહિના માટેના ઓડીટ થયા વિનાના નાણાકીય પરિણામો.
મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લિમિટેડ (એમએએમસીપીએલ), મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અને મહિન્દ્રા ફાઇનાન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મહિન્દ્રા ઉન્નતી ઇમર્જિંગ બિઝનેસ યોજના, મિડ કેપ ફંડ શરૂ કરશે - એક ઓપન એન્ડેડ ઇક્વિટી યોજના મુખ્યત્વે મિડ કેપ યોજનાઓમાં રોકાણ કરશે. નવી ફંડ ઓફર 8 જાન્યુઆરી, 2018 ના રોજ ખુલે છે અને 22 જાન્યુઆરી, 2018 ના રોજ બંધ થાય છે. આ યોજના 6 ફેબ્રુઆરી, 2018 થી સતત વેચાણ અને ફરીથી ખરીદી માટે ફરીથી ખુલશે.
નાગપુર / ચંદ્રપુર, 27 નવેમ્બર, 2017: મહારાષ્ટ્ર સરકારના નાણાં અને આયોજન અને વન વિભાગના માનનીય કેબિનેટ પ્રધાન શ્રી સુધીર મુનગંટીવારે આજે શ્રી વિનય દેશપાંડે, ચીફ પીપલ ઓફીસર, મહિન્દ્રા ફાઇનાન્સ,ની ઉપસ્થિતિમાં ચંદ્રપુરના બલ્હારશાહ રેલ્વે સ્ટેશન ખાતેની લાઈફલાઈન એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું.
મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લિમિટેડ (એમએએમસીપીએલ), મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેંટ મેનેજર અને મહિન્દ્રા ફાઇનાન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીએ તેની ઓપન એન્ડેડ ઇક્વિટી લિંક્ડ સેવિંગ યોજનામાં 10% (રૂ. 10 ના ફેસ વેલ્યુ પર યુનિટ દીઠ રૂ.1) ડિવિડન્ડની જાહેરાત કરી. - મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ કર બચત યોજના - સીધી અને નિયમિત યોજના (ઓ).
મુંબઈ, 1 નવેમ્બર, 2017: ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનારી અગ્રણી પ્રદાતા મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ ('મહિન્દ્રા ફાઇનાન્સ') ના બોર્ડ ઓફ ડિરેક્ટર, શેરધારકોની મંજૂરીને આધિન, ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવા માટે 2.4 કરોડ સુધી ઇક્વિટી શેર / સિક્યોરિટીઝ માટે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (‘એમ એન્ડ એમ’) ને 2.5 કરોડ ઇક્વિટી શેર માટે પ્રેફરન્શીઅલ ઇસ્યૂમાટે ક્વોલિફાઇડ સંસ્થાઓ પ્લેસમેન્ટ (‘ક્યૂઆઈપી’) દ્વારા ઇક્વિટી શેરના ઇસ્યૂને મંજૂરી આપી.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 30 સપ્ટેમ્બર, 2017 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને છ માસિક ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2017:ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના ડિરેક્ટર બોર્ડ ઓફ ડીરેક્ટરે આજે 30 મી સપ્ટેમ્બર, 2017 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળા અને અર્ધવાર્ષિક ગાળા માટે ઓડીટ કરેલા નાણાકીય પરિણામો જાહેર કર્યા.
ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર અગ્રણી મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસિસ (મહિન્દ્રા ફાઇનાન્સ) એ તેના રૂરલ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ ‘ભારત કી ખોજ’ ના વિજેતાઓની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ, ખાસ કરીને ગ્રામીણ ભારત માટે રચાયેલ એક અનોખી પહેલ, મહિન્દ્રા ગ્રુપના 'રાઇઝ' ફિલસૂફીને અનુરૂપ છે. તે ગ્રામીણ ભારતના અંતરિયાળ પોકેટ્સમાંથી ભાગ લેનારાઓને ફાઇનલ્સ માટે ક્વોલિફાય થતા પહેલાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે. ટોચના દસ ફાઇનલિસ્ટ્સે મુંબઈના ગ્રાન્ડ ફિનાલેમાં ડાન્સ, મ્યુઝિક, આર્ટ અને રંગભૂમિને લગતું લાઇવ સહિત વિવિધ પરફોર્મિંગ આર્ટ્સમાં તેમની પ્રતિભા દર્શાવી હતી.
મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતની સેવા આપતા અગ્રણી ઇન્શુઅરન્સ બ્રોકર મહિન્દ્રા ઇન્શુઅરન્સ બ્રોકર્સ લિમિટેડ (એમઆઈબીએલ) એ આજે જાહેરાત કરી કે એક્સએલ ગ્રૂપ - તેની પેટાકંપનીઓ દ્વારા, બધા હિસ્સેદારો દ્વારા બંધ થવાની ઋઢિગત શરતોના સંતોષને આધિન, એક્સએલ કેટલિન બ્રાન્ડ હેઠળ કાર્યરત અગ્રણી વૈશ્વિક વીમાદાતા અને રીઈન્શ્યોરર કંપનીમાં 20% લઘુમતી હિસ્સો હસ્તગત કરશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ની પેટાકંપની અને લાઇસન્સ પ્રાપ્ત કમ્પોઝિટ બ્રોકર એમઆઈબીએલે પાછલા 13 વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને નફાકારકતા દર્શાવી છે. એમઆઈબીએલનું હાલનું મૂલ્ય રૂ .1,300 કરોડ (આશરે યુએસ $ 200 મિલિયન) છે.
મુંબઈ, ઓક્ટોબર 16, 2017:ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર અગ્રણી મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસિસ (મહિન્દ્રા ફાઇનાન્સ) એ તેના રૂરલ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ ‘ભારત કી ખોજ’ ના વિજેતાઓની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ, ખાસ કરીને ગ્રામીણ ભારત માટે રચાયેલ એક અનોખી પહેલ, મહિન્દ્રા ગ્રુપના 'રાઇઝ' ફિલસૂફીને અનુરૂપ છે. તે ગ્રામીણ ભારતના અંતરિયાળ પોકેટ્સમાંથી ભાગ લેનારાઓને ફાઇનલ્સ માટે ક્વોલિફાય થતા પહેલાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે. ટોચના દસ ફાઇનલિસ્ટ્સે મુંબઈના ગ્રાન્ડ ફિનાલેમાં ડાન્સ, મ્યુઝિક, આર્ટ અને લાઇવ થિયેટ્રિક્સ સહિત વિવિધ પરફોર્મિંગ આર્ટ્સમાં તેમની પ્રતિભા દર્શાવી હતી.
મુંબઈ, 24 જુલાઈ, 2017: ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરનાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના ડિરેક્ટર બોર્ડ ઓફ ડીરેક્ટરે આજે 30 મી જુન , 2017 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળા માટે ઓડીટ કર્યા વિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા.
રૂ. 1,75,000 લાખ સુધીના કુલ રૂ. 2,00,000 લાખ ("ટ્રાંચે 1 ઇસ્યૂ ") સુધીના ઓવરસ્ક્રિપ્શન જાળવવાના વિકલ્પ સાથે રૂ. 25,000 લાખની રકમ માટે રૂ. 1,000 ના દરેક ફેસ વેલ્યુના અનસિક્યુર્ડ સબોર્ડીનેટેડ રિડિમેબલ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“એનસીડી”) ની પબ્લીક ઇસ્યૂને લગતી બહાર પાડવામાં આવેલ અખબારી યાદી આ સાથે બીડેલ છે.
મહીન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લિમિટેડ (એમએએમસીપીએલ), મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અને મહિન્દ્રા ફાઇનાન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીએ તેના ઓપન એન્ડેડ ઇક્વિટી ફંડમાં 1.50% (રૂ. 10 ના ફેસ વેલ્યુ પર યુનિટ દીઠ રૂ.0.15) ડિવિડન્ડની જાહેરાત કરી. - મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ ધન સંચય યોજના- સીધી અને નિયમિત યોજના (ઓ).
મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. *લિમિટેડ (એમએએમસીપીએલ), મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અને મહિન્દ્રા ફાઇનાન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, તેની બે ઓપન-એન્ડેડ સ્કીમ્સ 'મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ બાલ વિકાસ યોજના' એક ઓપન-એન્ડેડ બેલેન્સ્ડ સ્કીમ અને 'મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ બઢત યોજના' એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરી. નવી ફંડ ઓફર 20 એપ્રિલ, 2017 થી ખુલશે અને 4 મે, 2017 ના રોજ બંધ થશે. -તે પછી, યોજના (ઓ) 18 મે, 2017 થી સતત વેચાણ અને ફરીથી ખરીદી માટે ફરીથી ખોલશે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરતી અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે 31 માર્ચ, 2017 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના ઓડિટ કરેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. *લિમિટેડ (એમએએમસીપીએલ), મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અને મહિન્દ્રા ફાઇનાન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, તેની બે ઓપન-એન્ડેડ સ્કીમ્સ 'મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ બાલ વિકાસ યોજના' એક ઓપન-એન્ડેડ બેલેન્સ્ડ સ્કીમ અને 'મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ બઢત યોજના' એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરી. નવી ફંડ ઓફર 20 એપ્રિલ, 2017 થી ખુલશે અને 4 મે, 2017 ના રોજ બંધ થશે. -તે પછી, યોજના (ઓ) 18 મે, 2017 થી સતત વેચાણ અને ફરીથી ખરીદી માટે ફરીથી ખોલશે.
મહિન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લિમિટેડ (એમએએમસીપીએલ), મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના રોકાણ મેનેજર અને મહિન્દ્રા ફાઇનાન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, આજે તેની ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ "મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ ધન સંચય યોજના" શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનો, જ્યાં ભાવ ઊંચા હોય તે સ્થળે વેચવાની તકો અને ઋણ અને નાણાં બજારના સાધનોમાં રોકાણ દ્વારા લાંબા ગાળાનો મૂડી વધારો અને આવક ઉત્પન્ન કરે છે. નવી ફંડ ઓફર 10 જાન્યુઆરી, 2017 થી ખુલશે અને 24 જાન્યુઆરી, 2017 ના રોજ બંધ થશે. તે પછી, આ યોજના 8 ફેબ્રુઆરી, 2017 થી સતત વેચાણ અને ફરીથી ખરીદી માટે ફરીથી ખોલશે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતના નાણાકીય સેવાઓ પ્રદાન કરનારી મહિન્દ્રા ફાઇનાન્સ, ટકાઉ અને પરિવર્તનશીલ વ્યવસાયિક પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટેની ઊંડાણપૂર્વકની ભૂમિકા માટે, સમાજને ઊંડા લાભો પહોંચાડતાં, ફોર્બ્સ ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ્સ 2016 માં 'કોન્સિયસ કેપિટલિસ્ટ ફોર યર' એવોર્ડ મેળવ્યો છે.
મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લિમિટેડ (એમએએમસીપીએલ), મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અને મહિન્દ્રા ફાઇનાન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, આજે મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ કર બચત યોજના - 3 વર્ષના લોક-ઈન સમયગાળા સાથે એક ઓપન એન્ડેડ ઈએલએસએસ યોજના શરૂ કરી. નવી ફંડ ઓફર ઓક્ટોબર, 2016 ના રોજ બંધ થાય છે, અને 19 ઓક્ટોબર, 2016 થી ફરીથી સતત વેચાણ અને ફરીથી ખરીદી માટે ખોલશે.
મહિન્દ્રા ઇન્શુઅરન્સ બ્રોકર્સ લિ. (એમઆઈબીએલ) એ એક નવીન "પે-એઝ-યુ-કેન" ડિજિટલી-સક્ષમ મોડેલ રજૂ કર્યું છે, જે ભારતમાં વીમા સોલ્યુશન્સના વિતરણ અને વીમા પ્રવેશને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે સુયોજિત થયેલ છે. સામાજિક રીતે પ્રગતિશીલ આ પહેલ ગ્રાહકોને તેમની પોષણક્ષમતાના આધારે પ્રીમિઅમ ચૂકવવાની સુગમતા સાથે, વીમા ઉત્પાદનોની એક્સેસ પ્રદાન કરશે. આ મોડેલ, વિશાળ ગ્રાહક આધાર સાથેના કોઈપણ સેવા પ્રદાતાને, સહજરૂપે તેમના ગ્રાહકોને પરવડે તેવા અને ખાસ- તૈયાર કરેલા વીમા કવર્સ ઓફર કરવા માટે સક્ષમ બનાવશે.
Mahindra Finance disburses over Rs 2,000 crore in August
Mahindra Finance, a leading non-banking financial company, said the business continued its momentum in August 2021 with a disbursement of more than Rs 2,000 crore for the second month in a row.
બેંકો અને (એનબીએફસી) NBFCs એ ઉકેલ પ્રદાતા બનવું પડશે: રમેશ ઐયર, એમ એન્ડ એમ ફાઇનાન્શિયલ સર્વિસીસ
મહિન્દ્રા ફાઇનાન્સ અર્ધ શહેરી ગ્રામીણ કેન્દ્રિત ફાઇનાન્સ કંપની છે. અમારી તમામ 1,300 વત્તા શાખાઓ મહાનગરો ઉપરાંતના જિલ્લાઓમાં છે. તેથી, અમારો 90 ટકા વ્યવસાય અર્ધ-શહેરી ગ્રામીણ બજારોનો છે. અમારી શહેરી હાજરી એવા ગ્રાહકો સુધી મર્યાદિત હશે જેઓ મહાનગરોમાં ઓલા અને ઉબેર માટે ટેક્સીઓ ચલાવે છે; એ સિવાય અમારી પાસે કોઈ મોટી મેટ્રોની હાજરી નથી.
મહિન્દ્રા ફાઇનાન્સ સ્મોલ-ટિકિટ લોન બુકને રૂ. 25,000 કરોડ સુધી વધારશે
કંપની હાલના ગ્રાહકોને 12 મહિનાના સમયગાળા માટે નિયમિતપણે તેમના હપ્તા ચૂકવનારા હાલના ગ્રાહકોને વ્યક્તિગત, ગ્રાહક ટકાઉ અને ટૂ વ્હીલર લોન સહિત સ્મોલ-ટિકિટ લોન આપી રહી છે.
મહિન્દ્રા ફાઇનાન્સ ઓક્ટોબર સુધીમાં ઓટો માંગમાં પુનર્જીવન જોશે
મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (એમએમએફએસએલ) ના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રમેશ ઐયરે જણાવ્યું હતું કે, સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગ કડક ભારત સ્ટેજ -6 (બીએસ-VI) ઉત્સર્જનના ધોરણો તરફ તેના ચાલુ સંક્રમણથી સ્થિર થયું હોવાને કારણે આ વર્ષની તહેવારની સિઝનથી ગ્રાહકોની માંગમાં વધારો થવાની ધારણા છે.
મહિન્દ્રા ફાઇનાન્સ ક્યૂ 3 નો નફો 16% વધીને રૂ.475 કરોડ થાય છે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના મંગળવારે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં તેના એકત્રિત ચોખ્ખા નફામાં 16 ટકાનો વધારો થયો છે.
ખેતરથી ઘર સુધી, એમ એન્ડ એમ ફાઇનાન્શિયલ ડિજિટલ વેચાણમાં બમણું થઈ રહ્યા છે
વિવિધતા ઘણીવાર નવા માર્ગો ખોલી શકે છે. મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ માટે, તેણે કદાચ નવી આવકના પ્રવાહો શરૂ કર્યા હશે.
મહિન્દ્રા ફાઇનાન્સના ચીફ રમેશ ઐયર એફઆઈડીસીના વડા બનશે
મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રમેશ ઐયરે નાણાં ઉદ્યોગ વિકાસ પરિષદ (એફઆઇડીસી) ના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો છે.
અમે અપેક્ષા રાખીએ છીએ કે માંગમાં વધારો થાય અને સેકન્ડ હાફમાં સારૂં રહે: રમેશ ઐયર, એમ એન્ડ એમ ફાઇનાન્શિયલ
અમે અર્ધ-શહેરી ગ્રામીણ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને અમે જોયું છે કે તહેવારની માંગ, ઓછામાં ઓછા ડીલરશીપ પર પગલાંનો અવાજ છેલ્લા છ મહિનામાં જે હતો તેના કરતા ઘણો વધારે છે.
તહેવારની મોસમ શરૂ કરવા માટે વાસ્તવિક વૃદ્ધિની વાર્તાઓ
મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ (એમ એન્ડ એમ ફિન) જેવા ઓટો ફાઇનાન્સર્સ પાછલા વર્ષથી નબળા વાહનોના વેચાણનો સામનો કરી રહ્યા છે. નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) માં પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની લોન વિતરણમાં વર્ષ-દર-વર્ષ-દરમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
મહિન્દ્રા ફાઇનાન્સ Q4 માં 87% નફામાં વૃદ્ધિ કરશે
મુંબઈ: મહિન્દ્રા ફાઇનાન્સના માર્ચ ક્વાર્ટરનો નફો મજબૂત લોનની વૃદ્ધિ અને પાછલી વણચૂકવાયેલી લોનની સુધારણા પાછળ 87% વધીને રૂ. 588 કરોડ પર પહોંચી ગયો છે.
મહિન્દ્રા ફાઇનાન્સ Q4 માં 87% નફામાં વૃદ્ધિ કરશે
મહિન્દ્રા ફાઇનાન્સમાં બુધવારે ચોખ્ખો નફો 87 ટકાના વધારા સાથે માર્ચ 2019 માં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં 588 કરોડ રૂપિયા થયો છે.
શ્રી રમેશ ઐયર, વીસી અને એમડી, મહિન્દ્રા ફાઇનાન્સ એનબીએફસી ડિવાઈડેડ પર આરબીઆઈ ડ્રાફ્ટ નોર્મ્સ - ઇટી નાઉ
શ્રી રમેશ ઐયર, વીસી અને એમડી, મહિન્દ્રા ફાઇનાન્સ Q2FY21 નાણાકીય પરિણામો અને બિઝનેસ આઉટલુક - સીએનબીસી ટીવી 18
શ્રી રમેશ ઐયર, વીસી અને એમડી, મહિન્દ્રા ફાઇનાન્સ Q2FY21 નાણાકીય રિઝ્યુલેટ અને બિઝનેસ આઉટલુક - ઇટી નાઉ
શ્રી રમેશ ઐયર, વીસી અને એમડી, મહિન્દ્રા ફાઇનાન્સ કોર્પોરેટ સ્ટ્રેટેજી અને બિઝનેસ આઉટલુક - ઝી બિઝનેસ
શ્રી રમેશ ઐયર, વીસી અને એમડી, મહિન્દ્રા ફાઇનાન્સ રુરલ ટુ રિકવરી - ઇટી નાઉ
Mr. Ramesh Iyer, VC & MD, Mahindra Finance on Rights Issue – CNBC TV18
Business Insider in conversation with Mr. Ramesh Iyer, VC & MD, Mahindra Finance, on Rights Issue
Ramesh Iyer, VC & MD, Mahindra Finance – Mahindra Finance Q1 Results on CNBC TV
Ramesh Iyer - VC & MD, Mahindra Finance – Improving Capital Position of NBFCs, HFCs – CNBC TV18 – 02/07/2020
Ramesh Iyer VC & MD, Mahindra Finance – On Customers Opt for Moratorium – CNBC TV18
Ramesh Iyer, VC & MD, Mahindra Finance – On Mahindra Finance Q4 results – ET NOW
Ramesh Iyer, VC & MD, Mahindra Finance – On Customers Opt for Moratorium – ZEE BUSINESS
રમેશ ઐયર વીસી અને એમડી - મહિન્દ્રા ફાઇનાન્સ - રૂરલ ઇન્ડિયામાં રિકવરી અંગે- બ્લૂમબર્ગ ક્વિન્ટ
રમેશ ઐયર વીસી અને એમડી - મહિન્દ્રા ફાઇનાન્સ - નાણાકીય વર્ષ 2019-20 ક્યુ3 પરિણામો અંગે - સીએનબીસી બઝાર
રમેશ ઐયર વીસી અને એમડી - મહિન્દ્રા ફાઇનાન્સ– અર્થતંત્રમાં દેખાતા ગ્રીન શૂટ્સ જોવા અંગે - ઈટી નાવ
રમેશ ઐયર વીસી અને એમડી - મહિન્દ્રા ફાઇનાન્સ - નાણાકીય વર્ષ 2019-20 પર ક્યૂ 3 પરિણામો - ઝી બિઝનેસ
રમેશ ઐયર વીસી અને એમડી - મહિન્દ્રા ફાઇનાન્સ – રિટેલ ફાઇનાન્સમાં એનબીએફસીની ભૂમિકા, નાણાકીય વર્ષ 21 માટેનો વૃદ્ધિ પ્લાન, અને એકંદર માર્કેટ આઉટલુક - ઝી બિઝનેસ
મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) એ ભારતની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી ક્ષેત્ર પર કેન્દ્રિત, કંપની 6.8 મિલિયન ગ્રાહકો ધરાવે છે અને તેની એયુએમ 11 બિલિયન ડોલરથી વધુ છે. કંપની અગ્રણી વાહન અને ટ્રેક્ટર ફાઇનાન્સર છે, એસએમઈને લોન પ્રદાન કરે છે અને ફિક્સ ડિપોઝિટ પણ આપે છે. કંપની 1,200 થી વધુ એમએમએફએસએલ ઓફિસો ધરાવે છે અને તે દેશભરના 3,70,000 ગામોમાં અને 7,000 નગરોમાં ફેલાયેલા ગ્રાહકો સુધી પહોંચે છે. તે મહિન્દ્રા ગ્રુપનો એક ભાગ છે, જે દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકીનું એક છે.
વધુની એયુએમ.
11 બિલિયન ડોલરથી1200+ ઓફિસો
ગ્રાહકો
પહોંચ
3,80,000 ગામો અને 7000 નગરો સુધીનીEmail: [email protected]
Toll free number: 1800 233 1234 (સોમ – શનિ, સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી)
(Except National Holidays)
WhatsApp number: 7066331234
અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ
For illustration purpose only
Total Amount Payable
50000